|    
Bhadevechan.com Logo | Bhadevechan.com (www.bhadevechan.com)
Bhadevechan.com Logo | Bhadevechan.com (www.bhadevechan.com)

Shop for Rent in Adajan Surat

દુકાન ભાડેથી આપવાની છે.   (5,500/-)

LP સવાણી, પાલ રોડ ઉપર, RAJ CORNRR SHOPPING CENTER , ૩૫૫ sq" ft", ૨nd Floor પર shop રેન્ટ પર્ આપવાની છે.1 ફોરવિલ 2 બાઈક પાર્કિંગ, 24 કલાક લાઈટ-પાણીની સુવિધા છે. Rent : 5500/-

Contact : 8905753362            


1RK for Rent in Adajan Surat

રૂમ રસોડું ભાડેથી આપવાનું છે.   (6,000/-)

અડાજણ પાટિયા પર પર્સનલ બંગલામાં ગ્રાઉન્ડ ફલોર પર, સંપૂર્ણ હવા ઉજાશ વાળું, આશરે 400 સ્ક્વેર ફુટનું 1 રૂમ અને રસોડું માત્ર 6000 માં ભાડે આપવાનું છે.

Contact : 9898258167            


Shop for Rent in Adajan Surat

દુકાન ભાડેથી આપવાની છે.   (22,000/-)

બેજનવાલા કોમ્પ્લેક્સ, તાડવાડીમાં, ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાન (૨૫'*૧૦'), ફર્નિચર સાથે માત્ર ૨૨,૦૦૦/-મા જ ભાડે આપવાની છે.

Contact : 9429258314            


Shop for Rent in Adajan Surat

દુકાન ભાડેથી આપવાની છે.   (22,000/-)

સ્નેહ સંકુલ વાડી પાસે, આનંદ મહલ રોડ ઉપર, ઓમ આકે્ડ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફલોર ઉપરની 325 sq ft ની શોપ માત્ર 22,000/- માં જ ભાડેથી આપવાની છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગ ઉપલબ્ધ છે.

Contact : 9537676077            


Shop for Rent in Adajan Surat

દુકાન ભાડેથી આપવાની છે.   (26,000/-)

સ્નેહ સંકુલ વાડી પાસે, આનંદ મહલ રોડ ઉપર, ઓમ આકે્ડ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફલોર ઉપરની 400 sq ft ની શોપ માત્ર 26,000/- માં જ ભાડેથી આપવાની છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગ ઉપલબ્ધ છે.

Contact : 9537676077            


Office for Rent in Adajan Surat

ઓફીસ ભાડેથી આપવાની છે.   (Rs. 44,000/-)

8 floor, unfurnished fully air conditioning, 24 ghante watchman, mitha Pani, 2 wheel - 4 wheel parking, cctv camera ni suvidha 2200 sqft or carpet area 612 carpet area lambai 1224 office Just Rs.40,000/- me rant pr Deni hai.

Contact : 9601434811            


Shop for Rent in Adajan Surat

દુકાન ભાડેથી આપવાની છે.   (58,500/-)

અડાજણ આનંદ મહલ રોડ ઉપર ગ્રીન એલીનામાં પહેલા માળે ૯૦૦ ચો. ફુટ કારપેટની દુકાન માત્ર ૫૮,500 માં ભાડેથી આપવાની છે.

Contact : 9825711520            


Shop for Rent in Adajan Surat

દુકાન ભાડેથી આપવાની છે.   (65,000/-)

અડાજણ આનંદ મહલ રોડ ઉપર ગ્રીન એલીનામાં પહેલા માળે 1000 ચો. ફુટ કારપેટની દુકાન માત્ર ૬૫,૦૦૦ માં ભાડેથી આપવાની છે.

Contact : 9825711520            


Row House for Sale in Adajan Surat

રો હાઉસ વેચવાનું છે.   (45 Lac)

Shiv om Nagar society, Rander, Tadwadi area 141 House. Ground plus 1 Floor. 13X45 Sq"Ft", Separate Gas line and separate Kitchen. property in Dastavej. Rate is negotiable.

Contact : 9624074300            


2 BHK Flat for Sale in Adajan Surat

ફ્લેટ વેચવાનો છે.   (Rs. 65 Lac)

મહાલક્ષ્મી મંદિર પાસે, આનંદમહેલ રોડ ઉપર, ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો 1130 sq ft નો 2BHK ફ્લેટ માત્ર ૬૫ લાખમાં જ વેચવાનો છે.

સંપર્ક : 9773490304            


Shop for Sale in Adajan Surat

દુકાન વેચવાની છે.   (70.50 Lac)

સ્નેહ સંકુલ વાડી પાસે, આનંદ મહલ રોડ ઉપર, ઓમ આકે્ડ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફલોર ઉપરની 325 sq ft ની શોપ માત્ર 70.50/- Lac માં જ વેચાણથી આપવાની છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગ ઉપલબ્ધ છે.

Contact : 9537676077            


Shop for Sale in Adajan Surat

દુકાન વેચવાની છે.   (72.50 Lac)

સ્નેહ સંકુલ વાડી પાસે, આનંદ મહલ રોડ ઉપર, ઓમ આકે્ડ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફલોર ઉપરની 400 sq ft ની શોપ માત્ર 72.50/- Lac માં જ વેચાણથી આપવાની છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગ ઉપલબ્ધ છે.

Contact : 9537676077            


2 BHK Row House for Sale in Adajan Surat

રો હાઉસ વેચવાનું છે.   (1.05 Cr.)

હનીપાર્ક ખાતે East west facing 85 વારનું 2BHK મકાન વેચવાનું છે. Two wheeler side parking, Car parking front side ... Marking area. Common plot car parking is available on rent basis.

ગિરીશ પંડ્યા : 9879110990            


Shop for Sale in Adajan Surat

દુકાન વેચવાની છે.   (1.25 Cr.)

પ્રાઇમ આર્કેડેમાં રોડ ટચ દુકાન માત્ર 1.25 Cr માં જ વેચાણ થી આપવાની છે. હાલમાં 36,000/- ભાડું ચાલુ છે.

Contact : 9820404033            


પ્રોપર્ટી આપો