|    
Bhadevechan.com Logo | Bhadevechan.com (www.bhadevechan.com)
Bhadevechan.com Logo | Bhadevechan.com (www.bhadevechan.com)

Flat for Sale in Bhalej Road Anand

ફ્લેટ વેચવાનો છે.   (Rs. 70 Lac)

સત્યમ શ્રીજી સ્પશ ફલટ્સ, બાકરોલ ગેટ પાસે, રામભાઈ કાકા માર્ગ, બે ફ્લેટ્સનું રીનોવેશન કરીને એક ફ્લેટ બનાવ્યો છે. 5 બેડ રૂમ, 5 બાથરૂમ, કિચન, ડાઇનિંગ હોલ, બેઠક રૂમ, સ્ટોર રૂમ, કુલ 9 રૂમ, 4 ગેલેરી. કાર, સ્કૂટર, સાયકલ પાર્કિંગ એરિયા, સુંદર બગીચો, બાળકોને રમવાને સાધનો જેવા કે હિંચકો લપસણી અને ગોળ રાઉન્ડ તેમજ બગીચામાં સવારના ચાલવાની જગ્યા તેમજ સિનિયર સિટીઝન માટેનો રૂમ, કોન્ફરન્સ માટેનો રૂમ, બાળકોને રમવાનો ગેમનો સ્પેશિયલ રૂમ, સ્વિમિંગ પૂલ, કસરત માટેનો જિમના સાધનોનો અલગ રૂમ તેમજ ફાયર સેફટી તેમજ જનરેટરની ફેસીલીટી છે.

સંપર્ક : 9825429400            


Showroom for Sale in Bhalej Road Anand

શોરૂમ વેચવાનો છે.   (Rs. 2.8 Cr)

આણંદ-ભાલેજ રોડ પર બિલકુલ રોડ ટચ નવા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક, રઘુવીર સીટી સેન્ટરમાં લગભગ 2577 sq.feet અત્યંત આધુનિક શોરૂમની જગ્યા માત્ર 2.8 કરોડમાં વેચવાની છે. ઓફિસ માટે બહુ સરસ રોડ ટચની જગ્યા છે. પાર્ટી એરીયા પણ બહુ મોટો છે. મોટા કાર પાર્કિંગ સાથે લિફ્ટની સુવિધા પણ છે.

સંપર્ક : 9825429400            


પ્રોપર્ટી આપો