|    
Bhadevechan.com Logo | Bhadevechan.com (www.bhadevechan.com)
Bhadevechan.com Logo | Bhadevechan.com (www.bhadevechan.com)

Bungalow for Rent in Mehsana

બંગ્લોઝ ટાઈપ મકાન ભાડે આપવાનું છે.   (Rs. 12,000/-)

સુવર્ણવિલા, સહારા ટાઉનશીપ, રાધનપુર રોડ ઉપર 2 BHK, G+1, 210 ફ્લોટ એરિયા અને 180નું બાંધકામવાળું મકાન માત્ર Rs. 12,000/- માં જ ભાડેથી આપવાનું છે.

Contact : 924525617            


Bungalow for Sale in Mehsana

બંગલો વેચવાનો છે.   (Rs. 45 Lac)

અભિનવ બંગ્લોઝ - 56 વાઈડ એન્ગ્લ થિયેટર પાછળ, રાધે કુંજ બંગલો ની બાજુમાં નાગલપુર, 90 sq.yard plot and 136 var બાંધકામ 3 bedroom, hall, kitchan, 4 bathroom sathe કિંમત 45 લાખ

Contact : 9898461146            


Tenement for Sale in Mehsana

ટેનામેન્ટ વેચવાનું છે.   (Rs. 55 Lac)

નાગલપુર કોલેજની સામે 2000 sq ft નું બે માળનું ટેનામેન્ટ વેચવાનું છે. બાંધકામ : ૧૪૨.૫૬ મી. અને ખુલ્લી જગ્યા ૧૦૧.૫૬ મી. નીચે 4BK અને ઉપર 1 BHK.

Contact : 98256 37813            


Tenement for Sale in Mehsana

ટેનામેન્ટ વેચવાનું છે.   (Rs. 60 Lac)

વ્રજવાટીકા સો, રામોસાના રોડ ઉપર 2BHK, 137 વાર પ્લોટ, 160 વાર બાંધકામ, 8 થી 9 વર્ષ જૂનું બાંધકામ, ઘરમાં ટોટલ નવું રિનોવેશન કર્યું છે. ટાઈલ્સ ટોટલ નવી નાખી છે, દરવાજા ટોટલ નવા નાખ્યા છે, પ્લમ્બિંગ ટોટલ નવું એસ્ટ્રલ ની પાઈપ લાઇન, એશિયન પેઇન્ટનો કલર કર્યો છે, બાથરૂમમાં બાથવેર બધા નવા, નવી વેરાઈટીના નળ ને બાથવેર.

Contact : 9725502762            


પ્રોપર્ટી આપો