|    
Bhadevechan.com Logo | Bhadevechan.com (www.bhadevechan.com)
Bhadevechan.com Logo | Bhadevechan.com (www.bhadevechan.com)

Office for Rent in Pal Surat

ઓફીસ ભાડે આપવાની છે.   (Rs. 8000/-)

ગેલેક્સી સર્કલ પાલ ગ્રીનસિટી મેઈન રોડ પર 1લા માળની સામે અફર્નિશ્ડ ઑફિસ ઉપલબ્ધ છે. અંદાજે 200 ચોરસ ફૂટ કાર્પેટ એરિયા.

અનિલ પટેલ : 9510252344            


Shop for Rent in Pal Surat

દુકાન ભાડે આપવાની છે.   (Rs. 10,000/-)

પાલ સર્કલ ઉપર 450 Sq" Ft" ની ગ્રાઉન્ડ ફ્લોર પરની અનફર્નિશ્ડ દુકાન ભાડે આપવાની છે.

Sakil Sekh : 6354386264            


Shop for Sale in Pal Surat

દુકાન વેચવાની છે.   (Rs. 38 Lac)

Pal RTO સામે, The Galleria Shopping Hub માં 370 SQ Ft ની First Floor પરની દુકાન માત્ર ૩૮ લાખમાં જ વેચવાની છે. 1 ફોરવિલ 2 બાઈક પાર્કિંગ, જનરેટર, 6 લિફ્ટ, સિકટક્યુરી સર્વિસ, શૉપિંગ પ્રોપર્ટી, સીસીટીવી, 24 કલાક લાઈટ-પાણીની સુવિધા છે.

સંપર્ક : 9377759393            


2 bhk Flat for Sale in Pal Surat

ફ્લેટ વેચવાનો છે.   (Rs. 47 Lac)

પાલના પ્રાઈમ લોકેશનમાં મેઈન રોડ ટચ જૈન લોકાલીટીમાં ૮મા માળે ૧૩૨૫ સ્ક્વેર ફુટનો ૨૪ કલાક લાઈટ અને પાણીની સગવડ વાળો ગાર્ડન અને પાર્કિગની સુવિધા વાળો ફુલ્લી ફર્નિશ 2BHK ફ્લેટ માત્ર ૪૭ લાખમાં જ વેચવાનો છે.

જીનેન્દ્ર ભાયાણી : 9274546305            


3 bhk Flat for Sale in Pal Surat

ફ્લેટ વેચવાનો છે.   (Rs. 76 Lac)

Pal : 3BHK Green City Pal 1900 Sq Ft" Full Furnished Flat Available.

સંપર્ક : 9374720942            


G + 2 Bungalow for Sale in Pal Surat

બંગલો વેચવાનો છે.   (Rs. 2 Cr.)

નુતન રો હાઉસ ની પાછળ,પાલમાં રો-હાઉસ બંગલો વેચવાનો છે. 157 વાર કીંમત 2 કરોડ (નેગોશિયેબલ), ગ્રાઉન્ડ ફ્લોર - 2 બેડરૂમ, હોલ, કીચન, કાર પાર્કિંગ, 3(ત્રણ)સ્કુટર મોટરસાયકલ પાર્કિંગ, પહેલો માળ - 2 બેડરૂમ, હોલ, કીચન, 2 બાથરૂમ, ડાઈનીંગ, પુજારુમ, બીજો માળ -1 બેડરૂમ, હોલ,કીચન, બે વોટર ટેન્ક 1500+1000 લિટર, ગ્રાઉન્ડ ફ્લોર પર 10000લિટર વોટર ટેંક, ત્રણેય ફ્લોર પર સેપરેટ ગુજરાત ગેસ અને જીઈબી ના કનેક્શન ( કિંમત મા 2 એસી,ટીવી, ફિકસ ફર્નિચર, 12 નંગ પંખા સામેલ છે.)

સંપર્ક : 9374720942            


પ્રોપર્ટી આપો