3 bhk Flat for Sale in Sarthana Surat
ફ્લેટ વેચવાનો છે. (Rs. 51 Lac)
સરથાણા જકાતનાકા માં ૪ થા માળે, ફુલ ફર્નિશ્ડ, સંપુર્ણ હવા ઉજાશવાળો, 24 કલાક વોચમેન, મીઠું પાણી, ફોરવીલ ટુ વ્હીલર પાર્કિંગ, સીસીટીવી કેમેરાની સુવિધા ધરાવતો 1400 Sq" Ft" નો 3BHK ફ્લેટ માત્ર Rs. 51 Lac માં જ વેચવાનો છે.
Contact : 8320404668